Indian Army LDC Recruitment 2022

Indian Army LDC Recruitment 2022: ઇન્ડીયન આર્મીમાં લોઅર ડિવિઝન ક્લાર્ક (LDC) પોસ્ટ માટે ભારતીય આર્મી ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતીમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે. શૈક્ષણિક લાયકાત, અનુભવની વિગત, ઉમર મર્યાદા, પગાર ધોરણ, અરજી કરવાની તારીખ, અરજી માટેની ફી અને પસદગી પ્રક્રીયા વગેરે સંપૂર્ણ માહિતી જાણવા માટે આર્ટિક્લને છેલ્લે સુધી વાંચો.

Indian Army Air Defence Centre Recruitment 2022: Army Air Defence Centre Recruitment has issued a notification for recruitment to the post of Lower Division Clerk (LDC) in the employment newspaper dated 16 July to 22 July 2022. 12th passed candidates can apply for the Army Air Defence Centre Recruitment 2022.

ભરતી બોર્ડભારતીય આર્મી
પોસ્ટ નામલોઅર ડિવિજન ક્લર્ક
કુલ જગ્યાઓ૦૨ જગ્યાઓ
જાહેરાત પ્રસિદ્ધ તારીખ૧૬ જુલાઈ ૨૦૨૨
અરજી માટે છેલ્લી તારીખ૩૧ ઓગસ્ટ ૨૦૨૨
ઓફિસિયલ વેબસાઇટdavp.nic.in

Indian Army Recruitment Qualification

Educational Qualification
  • ઉમેદવારે ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી કોઈપણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
  • અંગ્રેજી ટાઈપીંગ @ 35 wpm અથવા હિન્દી ટાઈપીંગ @ 30 wpm. સ્પીડ હોવી જોઈએ.
Age Limit
  • ઉમેદવારોની ઉંમર 18-25 વર્ષની વચ્ચે હોવી જોઈએ

How to Apply For Indian Army LDC Recruitment 2022 ?

ઉમેદવારોએ નીચે જણાવેલ સરનામા પર સંપૂર્ણ ભરેલી અરજી મોકલવાની રહેશે.

અરજી માટેનું સરનામું
  • Commandant Army AD Centre, Golabandha, Ganjam (Odisha) – 761052

Indian Army Recruitment 2022 Document List

  • પાન કાર્ડ
  • આધાર કાર્ડ
  • જન્મ તારીખનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર,  માન્ય યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ધોરણ ૧૦ પાસનું પ્રમાણપત્ર)
  • ધોરણ 10 અને 12ની  માર્કશીટઉમરમાં છૂટછાટ મેળવવા માંગતા ઉમેદવારો માટે સક્ષમ અધિકારી પાસેથી નવીનતમ સરકારી નિયમો અનુસાર જાતિનું પ્રમાણપત્ર.
  • સરપંચ/રાજપત્રિત અધિકારી દ્વારા આપવામાં આવેલ ચારિત્ર્ય પ્રમાણપત્ર
  • એમ્પ્લોયર તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (સરકારી નોકરીના કિસ્સામાં)
  • આર્મી ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (ફક્ત Ex Serviceman ઉમેદવારો માટે)
  • અરજી ઉપર સ્વ-પ્રમાણિત પાસપોર્ટ સાઇઝ બે ફોટા, એક ફોટો અરજી ફોર્મમાં પેસ્ટ કરવાનો છે અને બીજો કોલ લેટર ઇસ્યુ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે.

Indian Army Recruitment Important Dates

EVENTDATE
Notification Published Date16 July 2022
Application Last Date31 August 2022

Important Links

જાહેરાત ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *